Gujarat/
કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોને લીલી ઝંડી મંજૂરી મળતાં તડામાર તૈયારીઓ હાથ ધરાઇ બંને કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં બન્યા લોકપ્રિય 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે કાંકરિયા કાર્નિવલ 5 થી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું કાર્યક્રમ કાર્નિવલમાં વડાપ્રધાન મોદીને આમંત્રણ અપાશે
