Gujarat/
કચ્છ: માંડવીના બાડા ગામે કંપનીનો વિરોધ GHCL કંપનીની લોકસુનાવણી સમયે જ વિરોધ સુનાવણી ચાલુ થાય તે પૂર્વે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ સુનાવણી પહેલા મોટો પોલીસ સ્ટાફ ખડકી દેવાયો પર્યાવરણને નુકસાન થવાની ભીતિને લઇ વિરોધ — OGFX સળગતા સવાલ પર્યાવરણનાં ભોગે કોનો વિકાસ..કંપનીનો કે ગામનો..? લોકોનો વિરોધ છતાં કેમ પ્લાન્ટ નાંખવાની કાર્યવાહી…? કયારે નઠોર કંપનીમાં સંચાલકો વાસ્તવિકતા સમજશે…? કેમ GHCLના પ્લાન્ટ સામે ઉભા થયા સવાલ….? પર્યાવરણને નુકસાન થશે તો જવાબદાર કોણ..? કોની રહેમરાહે કંપની નાંખવા થઇ રહ્યો છે પ્રયાસ..? ગાયોની જગ્યા જશે તો સ્થાનિકોની પીડા કોણ સમજશે..? કયારે ગ્રામજનોની વાત સાંભળી કંપની કોઇ પગલાં લેશે..?
