National/
અમિત શાહનો જમ્મુ કાશ્મીર પ્રવાસ કેન્દ્રીય ગૃહમંત્રીની રાજૌરીમાં પ્રવાસ કોંગ્રેસ પર નામ કર્યા વિના શાબ્દિક પ્રહાર જમ્મુ કાશ્મીરને પરિવારવાદે લૂંટયુ જમ્મુ કાશ્મીરને ત્રણ પરિવારે લૂંટયુ તેમના માટે લોકતંત્ર એટલે પરિવારવાદ અમે જમ્મુ કાશ્મીરમાં પંચાયતની ચૂંટણી કરાવી 370 કલમ હટયા પછી ગરીબોને ન્યાય મળ્યો જમ્મુ કાશ્મીરમાં ઝડપથી થઇ રહ્યો છે વિકાસ
