Gujarat Congress/ દિલ્હીમાં કોંગ્રેસના મંથનનો છેલ્લો દિવસ, આજે ફરી સ્ક્રીનિંગ કમિટીની બેઠક

ઉમેદવારોનાં નામ નક્કી કરવામાં આવશે સાંજે સ્ક્રીનિંગ કમિટીની બેઠક પૂર્ણ થશે નિર્ધારિત પેનલનું ડોકેટ CEC માટે તૈયાર કરાશે 26મી ઓકટોબરે દિલ્હીમાં મળશે મહત્વની બેઠક કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેકશન કમિટીની બેઠક CECની બેઠકમાં નવા પ્રમુખ ખડગે હાજર રહેશે 26મીએ બેઠકમાં ઉમેદવારોનાં નામ પર મહોર ઉમેદવારોનાં નામ પર લાગશે આખરી મહોર આજે રાત્રે ગુજરાત કોંગ્રેસ નેતા દિલ્હીથી પરત […]

Breaking News

ઉમેદવારોનાં નામ નક્કી કરવામાં આવશે
સાંજે સ્ક્રીનિંગ કમિટીની બેઠક પૂર્ણ થશે
નિર્ધારિત પેનલનું ડોકેટ CEC માટે તૈયાર કરાશે
26મી ઓકટોબરે દિલ્હીમાં મળશે મહત્વની બેઠક
કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેકશન કમિટીની બેઠક
CECની બેઠકમાં નવા પ્રમુખ ખડગે હાજર રહેશે
26મીએ બેઠકમાં ઉમેદવારોનાં નામ પર મહોર
ઉમેદવારોનાં નામ પર લાગશે આખરી મહોર
આજે રાત્રે ગુજરાત કોંગ્રેસ નેતા દિલ્હીથી પરત ફરશે