Breaking News/
સુરતમાં મુસાફરો અટવાયા ભરૂચ-અંકલેશ્વર વચ્ચે રેલવે ઓવરહેડ વાયર તૂટ્યો ટ્રેન વ્યવહાર ખોરવાતા લોકોને ભારે હાલાકી મોડી રાત સુધી મુસાફરો અટવાયા કલાકો સુધી ટ્રેન લેટ થતા લોકોને મુશ્કેલી
