Gujarat/
ચૂંટણી પહેલા માલધારીઓને રીઝવવા કવાયત, માલધારીઓને રીઝવવા હવે ખુદ CM મેદાને, અમદાવાદના થલતેજ ખાતે માલધારી સંમેલનનું આયોજન, સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત, મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો રહેશે હાજર,
