Breaking News/ 2019-20 બેચના IPS અધિકારીઓને પોસ્ટિંગ 7 પ્રોબેશનરી અધિકારીઓને અપાયુ પોસ્ટીંગ સાતેય અધિકારીઓને તાત્કાલિક હાજર થવાના આદેશ આલોકકુમાર નાયબ પો. અધિક્ષક, ટ્રાફિક ગાંધીનગર શિવમ વર્મા નાયબ પો. અધિક્ષક, CID ક્રાઇમ ગાંધીનગર બિશાખા જૈન ના.પો. અધિ. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ રાઘવ જૈન ના.પો. અધિ. ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ગાંધીનગર જીતેન્દ્ર અગ્રવાલ ના.પો. અધિ. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગાંધીનગર નિધિ ઠાકુર ના.પો. અધિ. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ, યુનિટ-3 સિદ્ધાર્થ કોરુકોંડા ના.પો. અધિ. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગાંધીનગર

Breaking News