Gujarat election 2022/
AMCની મ્યુનિ.કચેરીમાં 5 ડિસે.રજા જાહેર, પાંચમી ડિસે.અમદાવાદમાં થશે મતદાન, તમામ કચેરીઓમાં રજા જાહેર કરાઈ, આ દિવસે આવશ્યક સેવા ચાલુ રહેશે
