ચક્રવાતી તૂફાન/ તમિલનાડુ,આંધ્રપ્રદેશ,પોંડિચેરીમાં ચક્રવાતી તોફાનનું એલર્ટ જાહેર, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન, ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી, 11મી ડિસેમ્બર સુધી રહેશે ચક્રવાતની અસર, માછીમારોને દરિયો ના ખેડવા અપાઇ સૂચના December 9, 2022jani Breaking News