આચારસંહિતા/
આચારસંહિતાની સમાપ્તિની જાહેરાત, ચૂંટણી પંચે કરી જાહેરાત, આચારસંહિતા પૂર્ણ થતાં હવે વિકાસકાર્યોને મળશે વેગ, 37 દિવસના બ્રેક, બાદ આચારસંહિતાનો અંત, સોમવારથી વહીવટી તંત્રમાં નવો પ્રાણ પુરાશે, અગાઉ વિધાનસભા ચૂંટણીને લઇ લાગૂ હતી આચારસંહિતા, ગુજરાતમાં હાલમાં યોજાઇ હતી વિધાનસભા ચૂંટણી
