Gujarat/
કચ્છ ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત,નખત્રાણાના વિભાપર પાસે સર્જાયો અકસ્માત,,અકસ્માતમાં 2 લોકોના મોત, 3 લોકો ઇજાગ્રસ્ત,ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ.ખસેડ્યા
