પરીક્ષા પે ચર્ચા/ બોર્ડનાં વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ, વિદ્યાર્થીઓ,વાલીઓ,શિક્ષકો માટે લેખન સ્પર્ધા, 30 ડિસે.સુધી 84, વિદ્યાર્થી,શિક્ષક,વાલીની પસંદગી કરાશે, સ્પર્ધકો નક્કી કરવા 30 ડિસે.સુધી લેખન સ્પર્ધા યોજાશે, જે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સહભાગી બનશે, PM દર વર્ષે ધો.10-12ની પરીક્ષા વખતે કરે છે આયોજન, આ વખતે પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું કરાયું આયોજન

Breaking News