બોલીવુડ અભિનેતા અરશદ વારસીએ રાજકુમાર હિરાણી સર મુન્નાભાઈ સીરીઝની ત્રીજી કડી લાવવા કટિબદ્ધ છે. હાલ એની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યુ છે. અત્યારે રાજકુમાર હિરાણી સંજય દત્તની બાયોપિક ફિલ્મને લઈ વ્યસ્ત છે, જેથી અત્યારે મુન્નાભાઈ સીરીઝની આગામી કડીનું કામ અટક્યુ છે. જાકે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલુ છે, જેથી આગામી વર્ષે આ ફિલ્મ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, સંજય દત્તની બાયોપિક ફિલ્મમાં અભિનેતા રણબીર કપુર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત તેની સાથે સોનમ કપુર, દીયા મિર્ઝા અને અનુષ્કા શર્મા જેવી ટોચની અભિનેત્રીઓ પણ જોવા મળશે. આપને જણાવી દઈએ કે, સંજય દત્ત અને અરશદ વારસીની હિટ જાડી મુન્નાભાઈ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઈમાં જોવા મળી હતી. આ બન્ને ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. ત્યારે આ સીરીઝની ત્રીજી કડીને લઈને પણ દર્શકો ખૂબ જ આતુર છે.
Not Set/
મુન્નાભાઈની સિકવલને લઈને આતુર છે અરશદ વારસી
બોલીવુડ અભિનેતા અરશદ વારસીએ રાજકુમાર હિરાણી સર મુન્નાભાઈ સીરીઝની ત્રીજી કડી લાવવા કટિબદ્ધ છે. હાલ એની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યુ છે. અત્યારે રાજકુમાર હિરાણી સંજય દત્તની બાયોપિક ફિલ્મને લઈ વ્યસ્ત છે, જેથી અત્યારે મુન્નાભાઈ સીરીઝની આગામી કડીનું કામ અટક્યુ છે. જાકે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલુ છે, જેથી આગામી વર્ષે આ ફિલ્મ અંગે સત્તાવાર […]
