ISI AGENT/
સુરતના દીપક સાલુંકેનો પાકિસ્તાની કનેક્શનનો મામલો, પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી, દીપક 2022થી કરાચીના હમીદના સંપર્કમાં હતો, પોખરણ આર્મી બેઝના ફોટોસ હમીદને મોકલ્યા હતા, આર્મી મુવમેન્ટની તમામ માહિતી તેણે આપી હતી, હવાલાના કુલ 13 જેટલા ફેસબુક ગ્રુપમાં તે સક્રિય હતો