પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ/
શતાબ્દી મહોત્સવમાં આજે મહાનુભાવો આપશે હાજરી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે રહેશે ઉપસ્થિત, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી રહેશે હાજર, રિલાયન્સ ઇન્ડ.લિમિટેડ નાં ડિરેકટર પરિમલ નથવાણી જોડાશે, GMR ગ્રુપના ગ્રુપ ચેરમેન જી.એમ.રાવ રહેશે હાજર, નિરમા ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન કરસન પટેલ રહેશે ઉપસ્થિત, ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ રહેશે હાજર, ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતા જોડાશે, સન ફાર્મા.ના મેનેજિંગ ડાયરેકટર દિલીપ સંઘવી જોડાશે
