Kankaria Carnival/ અમદાવાદીઓ માટે સારા સમાચાર, આ વર્ષે યોજાશે કાંકરિયા કાર્નિવલ ફેસ્ટિવલ, 25 થી 31મી ડિસે.સુધી યોજાશે કાર્યક્રમ, મુખ્યમંત્રી, ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન, અમદાવાદીઓ સપ્તાહ સુધી માણી શકશે મજા

Breaking News