Amit Shah/
અમદાવાદ:અમિત શાહની અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ, સિનિયર અધિકારીઓ સાથે હતી બેઠક, ચીફ સેક્રેટરી પંકજ કુમાર પણ રહ્યા હાજર, અશ્વિની કુમાર,એમ થેંનરાસન પણ હતા બેઠકમાં હાજર, બેઠક પૂર્ણ કરી અધિકારીઓ રવાના, અમિત શાહની ધારાસભ્ય સાથે બેઠક ચાલુ, વિકાસના કાર્યોને ગતિ આપવા કરાઇ ચર્ચા