મૃતદેહ/
સાબરકાંઠા: યુવાનનો મૃતદેહ મળ્યો, ખીજડિયા તળાવમાંથી યુવાનનો મળ્યો મૃતદેહ, લોકોએ પોલીસને કરી જાણ, ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો, ગણેશ ઇન્ડસ્ટ્રીઝના શ્રમિકનો મૃતદેહ હોવાનુ અનુમાન, પોલીસે પીએમની કાર્યવાહી હાથ ધરી
