મહિલાનું મોત/ જામનગર:જી જી હોસ્પિ. મહિલાના મોત બાદ હોબાળો, માનસિક વૉર્ડમાં દાખલ મહિલાનું ભેદી રીતે મોત, મધુબેન ભટ્ટીજાણી નામની મહિલાનું મોત થતા હોબાળો, અન્ય દાખલ મહિલાએ ગળું દબાવ્યાનો આક્ષેપ

Breaking News