Gujarat/
રાજકોટ જિ.ભાજપના કાર્યાલય મંત્રીને કોરોના,કાર્યાલય મંત્રી અલ્પેશ ગોસ્વામી હોમ આઇસોલેટ,પૂર્વે બે મહામંત્રી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા,ભાજપ કાર્યાલયમાં ઓછી અવર જવર રહે તેવી સૂચના
