વાતાવરણમાં પલટો/
આગામી 5 દિવસ રાજયમાં વાતાવરણ સૂકું રહેશે, ગુજરાતમાં વરસાદ થવાની કોઈ સંભાવના નહિ, તાપમાન 48 કલાક સુધી સરખું રહેશે, 48 કલાક બાદ તાપમાનમાં થઇ શકે છે ઘટાડો, 2 થી 4 ડીગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે
