ગોંડલ/
ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે માથાકૂટનો મામલો, અમિત ખૂંટ નામના વ્યક્તિએ નોંધાવી ફરિયાદ, રીબડાના રાજદીપસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ, રાજદીપસિંહે ધમકાવ્યાનો અમિત ખૂંટનો આક્ષેપ, અનિરુદ્ધસિંહનો પુત્ર છે રાજદીપસિંહ, અમિત ખૂંટ છે જયરાજસિંહ જાડેજાનો ટેકેદાર, ફરિયાદના આધારે પોલીસે હાથ ધરી તપાસ
