અંગારકી ચોથ/ રાજયભરમાં ગણેશમંદિરોમાં આજે ભક્તોની ભારે ભીડ, આજે મંગળવાર અને ચતુર્થીની તિથિ હોવાથી અંગારકી ચોથ, મંગળવારના દિવસે આવતી ચોથ ગણેશભક્તો માટે વિશેષ, અંગારકી ચોથના દિવસે ગણેશ મંદિરોમાં લોકોની ભીડ, ગણેશ મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી

Breaking News