જોશીમઠ/
જોશીમઠને લઇ એક્સપર્ટનો મોટો દાવો, જોશીમઠ ધસી પડશે કોઇ બચાવી નહીં શકે, સુરંગને કારણે રોજ 6 કરોડ લિટર પાણી વહ્યું, પહાડ ખોખલો થઇ જતાં સીધી અસર, ઉત્તરાખંડના ગઢવાલના ઉંચા પર્વતની અંદર પોલાણ, અગાઉ ટનલ ખોદાતા પાણી વહેતા ના રોકાયું, બદ્રીનાથ-હેમકુંડ સાહિબનું પ્રવેશદ્વાર ગણાય છે જોશીમઠ
