Accident/ કચ્છના ખાવડા નજીક પૈયા ગામે સર્જાઈ દુર્ઘટના, પથ્થરોના ખનન સમયે મહાકાય શીલા ખાબકી, માઇન સ્ટોનની ખાણમાં પથ્થરો પડયા, 50 ફૂટ ઉપરથી પથ્થરો પડતા 5 લોકો દટાયા, પથ્થરોની શીલા નીચે હિટાચી સહિત મજૂરો દટાયા, ૩ લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો, બે ગંભીર ઈજાગ્રસ્તોને ખાવડાની હોસ્પિટલે ખસેડાયા

Breaking News