ડમી કાંડ/
ભાવનગર:ડમી કાંડમાં વધુ 5 આરોપી ઝડપાયા SITની ટીમે પાંચેય આરોપીઓને પકડ્યા ત્રણ આરોપી MPHWમાં બજાવે છે ફરજ બે આરોપી ખેતકામ સાથે સંકળાયેલા છે
