કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા/
ગાંધીનગર: 9મો દીક્ષાંત સમારોહ, NIPERમાં યોજાયો દિક્ષાંત સમારોહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત, કોવિડની સંભવિત પરિસ્થિતિ અંગે નિવેદન, ભારત સરકાર સતર્કતાથી પગલાં લઈ રહી છે, ગભરાવ નહી સતર્કતા રાખો
