ભાવનગર/
ભાવનગરના વરતેજમાં આજથી સ્વયંભૂ બંધ, કોરોના સંક્ર્મણને પગલે ગ્રામ્ય વિસ્તારો જાગૃત, વરતેજ ખાતે સ્વૈચ્છિક લોકડાઉનની કરાઇ જાહેરાત, 8 મે સુધી સ્વયંભૂ બંધ રાખવાનો લેવાયો નિર્ણય, બહારથી આવનારને ફરજિયાત હોમકોરોન્ટાઇનની સૂચના
