માનસિક વિકૃતિ/
સુરતમાં વિકૃત પતિની માનસિકતાનો કિસ્સો, આરોપી પતિની રાંદેર પોલીસે કરી ધરપકડ, પત્નીને HIV પોઝિટિવનું આપ્યું ઈન્જેકશન, પત્ની બેભાન થતાં હોસ્પિટલ ખસેડાઈ, પત્ની પર ચારિત્ર્યની આશંકાએ આપ્યું ઈન્જેકશન
