સુરેન્દ્રનગર/
લીંબડી ખાતે દિન દહાડે ચોરી કારમાંથી અંદાજે રૂ.2 લાખની ચોરી ચોરીને અંજામ આપી અજાણ્યા શખ્સો ફરાર સર.જે.હાઈસ્કૂલ પાસે બની ઘટના પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથધરી તપાસ
