કોરોના પોઝિટિવ/ ખેડા જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ, 21 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, આફ્રિકાના યુગાન્ડાથી ગઇકાલે આવ્યો હતો યુવક, યુવકને તાત્કાલિક હોમ આઇસોલેશન કરાયો, યુવકને હાલ માતર ખાતે હોમ આઇસોલેસન કરાયો, સંપર્કમાં આવેલ 24 લોકોના લેવાયા સેમ્પલ December 29, 2022jani Breaking News