લૂંટ/ મહેસાણા: ખારાગામ નજીક લૂંટની ઘટના, જોટાણા હાઇવે પરનો બનાવ, બાઇક ઉપર આવેલા 5 ઈસમોએ લૂંટ કરી, કારચાલકને આંતરીને લૂંટ કરી, કારમાં બેઠેલા સવારો સાથે ઝપાઝપી બાદ કાર લૂંટી, રૂ.20 લાખની કિંમતની ક્રેટા કાર લૂંટી ગયા, 5 લૂંટારું કાર લૂંટી ગયા, સાંથલ પો.સ્ટે.માં નોંધાઈ ફરીયાદ

Uncategorized