ભૂકંપ/
ઈન્ડોનેશિયામાં ફરી ભૂકંપનાં આંચકા, રિકટર સ્કેલ પર 6.1ની તીવ્રતા મપાઇ, ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ, સુનામીની કોઇ ચેતવણી અપાઈ નથી, સપ્તાહમાં બીજીવાર 6.1ની તીવ્રતાનો ભૂકંપ
