Umreth Accident/
ઉમરેઠ-ડાકોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, કાર ચાલકે એકટીવા ચાલકને અડફેટે લીધો, એકટીવા ચાલકને ટક્કર મારી કર વીજ પોલને અથડાઈ, કારની ટક્કરે એકટીવા ચાલકનું સ્થળ પર જ મોત, અકસ્માત કરી કાર ચાલક થયો ફરાર,મૃતક એક્ટિવ ચાલક ઉમરેઠ વાટાં વિસ્તારનો રહેવાસી, ઉમરેઠ પોલીસ અને MGVCLના કર્મચારી સ્થળ પર પહોચ્યા
