એટીએમમાં ચોરી/ સુરત: પાંડેસરા શાસ્ત્રીનગરમાં ATM ચોરીનો પ્રયાસ, પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીની કરી ધરપકડ, ચોરી કરવા પ્રવેશેલા ચોર સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા, 2 ઈસમ ચોરી કરવા આવ્યા હોવાનું સામે આવ્યું હતું, ATMનો સેફટી ડોર ખોલી ચોરીનો પ્રયાસ કરાયોસ સીસીટીવીના આધારે 2 આરોપીની કરી ધરપકડ

Breaking News