ઠંડીમાં રાહત/ સુરત શહેરમાં લોકોને ઠંડીથી રાહત મળી, એક દિવસમાં તાપમાનમાં વધારો, લઘુત્તમ તાપમાનમાં સાડાત્રણ ડિગ્રીનો વધારો, વાતાવરણ આંશિક રીતે વાદળછાયુ રહેવાની સંભાવના, બે દિવસ બાદ ફરીથી ઠંડીનું જોર વધશે, કોલ્ડ વેવનો રાઉન્ડ આવે તેવી કોઈ શક્યતા નહીં January 28, 2023jani Breaking News