છેતરપિંડી/
મહેસાણા: વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી, સાઉથ અમેરિકાના વિઝાના નામે ચૂનો લગાવ્યો, વિદેશ મોકલવાના બહાને 55 લાખ લઇ લીધા, ભાવેશ વાળંદ, પ્રશાંત સોનીએ લગાવ્યો ચૂનો, અન્ય એક વ્યકિતની પણ સંડોવણી સામે આવી
