હત્યા/ રાજકોટ: જૂની અદાવતમાં યુવાનની નિર્મમ હત્યા, આંબેડકરનગર 80 ફૂટ રોડ પર બની હત્યાની ઘટના, સિદ્ધાર્થ ઉર્ફે રઘો મકવાણા નામના યુવકની હત્યા જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાનું અનુમાન

Breaking News