લસણના નીચા ભાવથી ખેડૂતોમાં નિરાશા/ રાજકોટ યાર્ડમાં લસણની ભારે આવક, લસણના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નિરાશ, ખેડૂતોને માત્ર 4 રૂપિયા પ્રતિકિલો મળે છે ભાવ, મણના માત્ર 120થી 330 રૂપિયા મળતા ખેડૂત નિરાશ

Breaking News