ઠંડી/ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું આજે અમદાવાદમાં ૧૬ ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં ૧૪ ડિગ્રી તાપમાન સુરતમાં ૧૯ ડિગ્રી તાપમાન વડોદરામાં ૧૬ ડિગ્રી તાપમાન રાજકોટ માં ૧૬ ડિગ્રી તાપમાન આગામી દિવસોમાં ઠંડી ઘટવાની શક્યતા બપોર પછી ગરમીનો અહેસાસ

Breaking News