આત્મહત્યા/
રાજકોટઃ PGVCLના કર્મચારીએ કર્યો આપઘાત, જેતપુરમાં વ્યાજના વિષચકરમાં ફસાયો હતો કર્મી, મોડી રાત્રે કર્મચારીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત, અઢી લાખના વ્યાજખોરોએ 25 લાખ વસૂલ્યાનો આક્ષેપ, વ્યાજખોરો હજુ વધુ પૈસા માંગતા હોવાનો આક્ષેપ, યુવાન વાંકાંનેર ખાતે જેટકોમાં વાયરમેન તરીકે નોકરી કરતો મૃતકે યુવાને આપઘાત પૂર્વે સુસાઇડ નોટ લખી
