Gujarat/
અમદાવાદમાં નવા 19 માઇક્રો.કન્ટે.ઝોન વધ્યાં, 3 સ્થળોને માઇક્રો કન્ટે.ઝોનમાંથી દુર કરાયા, અમદાવાદમાં કુલ 213 માઇક્રો કન્ટે.ઝોન અમલી, કન્ટેઇનમેન્ટ ઝોનમાં મનપા દ્વારા કરાશે સ્ક્રિનિંગ, સર્વે દરમિયાન કોરોના શંકાસ્પદના લેવાશે સેમ્પલ
