પોલીસની મેગાડ્રાઇવ/ દેશની સુરક્ષા માટે ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવ, કોસ્ટલ એરીયામાં ગુજરાત પોલીસ કરશે મેગા ડ્રાઇવ, સ્થાનિક લોકોને સાથે રાખી પોલીસ મેગા ડ્રાઇવ કરશે, ડ્રગ્સ,હથિયાર,નકલી ચલણી નોટોને લઇ ખાસ ડ્રાઇવ, 31 માર્ચ સુધી મેગા ડ્રાઇવ ચલાવવામાં આવશે, દ્વારકા, જામનગર અને મોરબી જીલ્લામાં કરાશે તપાસ, કોસ્ટલ એરિયામાં ખાસ મુહિમ ચલાવવામાં આવશે, દેશ વિરોધી પ્રવૃત્તિ અટકાવવાના પ્રયાસો કરાશે

Breaking News