અમુલ ચૂંટણી/
અમુલ ડેરીના ચેરમેન,વાઇસ ચેરમેન માટે ચૂંટણી, આગામી 14 ફેબ્રઆરીના રોજ ચૂંટણી યોજાશે, રામસિંહ પરમાર છે હાલ અમુલ ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેન પદ પર છે રાજેન્દ્રસિંહ પરમાર, બંન્નેનો અઢી વર્ષનો કાર્યકાળ થઈ રહ્યો છે પૂર્ણ, અમૂલ ડેરીના 18 ડિરેક્ટર્સ કરશે મતદાન, આણંદ અમૂલ ડેરીના પરિસર માં યોજાશે ચૂંટણી
