ધારાસભ્ય પેન્શન અટકાવાયા/
પૂર્વ ધારાસભ્યો સામે વિધાનસભાનું કડક વલણ, 25થી વધુ પૂર્વ ધારાસભ્યોના પેન્શન અટકાવ્યા, ક્વાર્ટરનું બીલ બાકી નથી તેવું સર્ટિ આપવુ પડે, ધારાસભ્યોએ ભરવાનું હોય છે ગેસ-ટેલિફોનનું બિલ, સર્ટિફિકેટ જમા ન કરાવનાર નેતાઓના પેન્શન સ્ટોપ
