સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ/
ગાંધીનગર: આજે નવીન ST બસોનું લોકાર્પણ, CM ભુપેન્દ્ર પટેલ 151 બસોનું કરશે લોકાર્પણ, ગાંધીનગર ડેપો ખાતે કરાશે બસોનું લોકાર્પણ, ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ પણ કરાશે શરૂ
