બેફામ રેતી ચોરી/
અમરેલીમાં રેતી ચોરીનું સૌથી મોટું કૌભાંડ, ખાણ ખનીજ વિભાગમાં ખળભળાટ, રાજુલા મામલતદારે ટીમો બનાવી પાડ્યા દરોડા, મામલતદાર સંદીપસિંહ જાદવે પાડ્યા દરોડા, ભાક્ષીગામ નજીક નદીમાં ચાલતી હતી રેતીની ચોરી, રેતી ચોરવા માટે 4 મોટી બોટ મુકી હતી, એક હિટાચી મશીન સહિત ચાર બોટ ઝડપી, મામલતદારે ખાણ ખનીજ વિભાગને સોંપ્યો મુદ્દામાલ, નેતા અને ઉચ્ચ અધિકારીનું નામ ખુલવાની શક્યતા
