જીપીસીબી હુમલો/ સુરેન્દ્રનગરઃ GPCBના અધિકારીઓ પર હુમલો, લીંબડી રાજકોટ હાઈવે પર અધિકારીઓ પર હુમલો, લીંબડી સર્કિટ હાઉસ પાસે હુમલો કર્યો, કારમાં આવેલા 3 અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો, શખ્સોઓએ તીક્ષ્ણ હથિયારો વડે કર્યો હુમલો, GPCBના બે અધિરારીઓને પર હુમલો, અધિકારીઓને સારવાર હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા, ગેરકાયદેસર ખનીજ ચોરી ચેકિંગ દરમિયાન હુમલો, લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી, પોલીસે શખ્સોને શોધવાની તજવીજ હાથ ધરી

Breaking News