જૂનાગઢ મનપા બજેટ/ જૂનાગઢ: મનપાનાં જનરલ બોર્ડમાં બજેટ રજૂ, 827.98 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું, બજેટનો વિપક્ષે કર્યો વિરોધ, અભ્યાસ વગરનું બજેટ હોવાનો વિપક્ષનો આક્ષેપ, કરવેરાનો પણ કરાયો વિરોધ, ગત વર્ષના કાર્ય અધૂરા હોવાનો પણ વિપક્ષનો આક્ષેપ

Breaking News