ખાદ્યતેલમાં તેજી કૃત્રિમ/
રાજકોટ:ખાદ્યતેલમાં તેજીનો મામલો ઓઇલ એસો.એ પીએમને લખ્યો પત્ર મોટા માથાઓ વાયદા બજાર ચલાવી રહ્યા છે સટ્ટા ના કારણે કૃત્રિમ તેજી ઉપજી આવી છે તેજીના કારણે હાજર બજાર ડામાડોલ ઓઇલ મિલરોએ પત્ર લખી વ્યક્ત કરી ચિંતા ખાદ્યતેલ ઇન્ડસ્ટ્રી ચલાવી પડી રહી છે મુશ્કેલ
